
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ત્યારે વાયુ વાાઝોડાના પગલે પંજાબના જબલપુરથી ઈન્ડિયન આર્મીના 40 જવાનો પોરબંદર પહોંચ્યા છે. વાયુ વાવાઝોડાને પગલે આર્મી એક્શનમાં આવી છે. લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે ત્યારે સેનાના જવાનો રેસ્કયુના સાધનો સાથે પોરબંદર આવી પહોંચ્યા છે.
પોરબંદર કલેક્ટર કચેરીમાં ઈન્ડિયન આર્મી અને વહિવટીતંત્ર વચ્ચે બેઠક. કોય પણ ઘટના બનેતો બચાવ કર્ય માટે સેના પણ તૈયાર રાખવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ‘વાયુ’ વાવાઝોડાના સંકટ સામે ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી CM રૂપાણીએ કલેક્ટરોને આ 5 આદેશ કર્યા
વાવાઝોડાના સંકટને પહોંચી વળવા સરકાર સજ્જ છે. ત્યારે પોરબંદરમાં આર્મીના 40 જવાનોની ટીમ પંજાબથી આવી પહોંચી છે. આર્મીના જવાનોની આ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 8:08 am, Wed, 12 June 19