ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. જેમાં વાવાઝોડું આજે ગંભીર ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 9:54 am, Sun, 11 June 23