Breaking News: પ્રધાનમંત્રી મોદીને જાનથી મારવાની પોસ્ટ કરનાર આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ, શેતલ લોલિયાણીની ધરપકડ બાદ વધુ પૂછપરછ શરૂ

|

Mar 27, 2023 | 7:38 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોસ્ટ કરનાર આરોપી શેતલ લોલિયાણીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ 25 માર્ચના રોજ પ્રધાનમંત્રી મોદીને મારી નાખવા અંગે પોસ્ટ કરી હતી.

Breaking News: પ્રધાનમંત્રી મોદીને જાનથી મારવાની પોસ્ટ કરનાર આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ, શેતલ લોલિયાણીની ધરપકડ બાદ વધુ પૂછપરછ શરૂ

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની પોસ્ટ કરનાર આરોપી શેતલ લોલિયાણીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ 25 માર્ચના રોજ પ્રધાનમંત્રી મોદીને મારી નાખવા અંગે  સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી.

 

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મારી નાંખવાની ધમકી આપનાર ઝડપાયો છે.સાયબર ક્રાઈમ બ્રાંચે શેતલ લોલિયાણી નામના વ્ચક્તિની ધરપકડ કરી છે. 25 માર્ચના રોજ શેતલ લોલિયાણીએ ધમકી પોસ્ટ કરી હતી. હાલ તો સાયબર ક્રાઈમ બ્રાંચે આરોપીને પકડની સઘન પૂછપરછ શરૂ કરી છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

Published On - 5:07 pm, Mon, 27 March 23

Next Article