વડોદરાઃ પેટ્રોલ ઓછું આવતા બાઈક ચાલક અને લોકોએ પેટ્રોલ પંપ પર મચાવ્યો હોબાળો

પાદરાના નવા ST ડેપોની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર હોબાળો મચ્યો. એક બાઈક ચાલકે પેટ્રોલ પુરાવ્યું. જો કે પેટ્રોલ ઓછું આવતા બાઈક ચાલક અને સ્થાનિકોએ હંગામો મચાવ્યો. આ બબાલની જાણ થતા જ પાદરાના ઈન્ચાર્જ મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. અધિકારીઓએ પેટ્રોલના નમૂના લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે […]

વડોદરાઃ પેટ્રોલ ઓછું આવતા બાઈક ચાલક અને લોકોએ પેટ્રોલ પંપ પર મચાવ્યો હોબાળો
| Updated on: Oct 26, 2020 | 5:14 PM

પાદરાના નવા ST ડેપોની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર હોબાળો મચ્યો. એક બાઈક ચાલકે પેટ્રોલ પુરાવ્યું. જો કે પેટ્રોલ ઓછું આવતા બાઈક ચાલક અને સ્થાનિકોએ હંગામો મચાવ્યો. આ બબાલની જાણ થતા જ પાદરાના ઈન્ચાર્જ મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. અધિકારીઓએ પેટ્રોલના નમૂના લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનનું આગમન, સી-પ્લેનના ટ્રાયલને લઇને તડામાર તૈયારીઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો