VIDEO : પેટ્રોલ પુરાવા બાબતે બોલાચાલી બાદ ગ્રાહકને મરાયો ઢોર માર

|

Jan 05, 2019 | 7:28 AM

સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલો પેટ્રોલ પંપ ફરી વિવાદમાં આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારી દ્વારા મારામારી કરવામાં આવી છે. એક ગ્રાહકને ઓછું પેટ્રોલ આપવા બાબતે બોલચાલ બાદ મારામારી થઈ હતી. જેમાં સ્કૂટર ચાલકને કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. વરાછા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુઓ VIDEO : Web Stories View more […]

VIDEO : પેટ્રોલ પુરાવા બાબતે બોલાચાલી બાદ ગ્રાહકને મરાયો ઢોર માર
Customer thrashed by petrol pump worker

Follow us on

સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર આવેલો પેટ્રોલ પંપ ફરી વિવાદમાં આવ્યો છેપેટ્રોલ પંપના કર્મચારી દ્વારા મારામારી કરવામાં આવી છેએક ગ્રાહકને ઓછું પેટ્રોલ આપવા બાબતે બોલચાલ બાદ મારામારી થઈ હતીજેમાં સ્કૂટર ચાલકને કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતોવરાછા પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જુઓ VIDEO :

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 મહત્વનું છે કે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતીઆ પેટ્રોલ પંપ પર અગાઉ પણ મારામારીની ઘટના બની ચુકી છે.

[yop_poll id=475]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:24 am, Sat, 5 January 19

Next Article