અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂને લઈ પોલીસ કમિશનરનું મોટું નિવેદન, જુઓ VIDEO

રાજ્યના 4 મહાનગરમાં હાલમાં કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખતા સરકારે રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખ્યો છે. ત્યારે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂને લઈ પોલીસ કમિશનરનું મોટું નિવેદન સામે આવ્યું છે.

અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂને લઈ પોલીસ કમિશનરનું મોટું નિવેદન, જુઓ VIDEO
| Updated on: Dec 19, 2020 | 9:44 PM

રાજ્યના 4 મહાનગરમાં હાલમાં કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખતા સરકારે રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખ્યો છે. ત્યારે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂને લઈ પોલીસ કમિશનરનું મોટું નિવેદન સામે આવ્યું છે. પોલીસ કમિશનરે કહ્યું કે આ સરકારે લીધેલો નિર્ણય છે, હાલમાં કર્ફ્યુની જરૂર છે. યોગ્ય સમયે કર્ફ્યૂ હટાવી લઈશું.

 

 

આ પણ વાંચો: રાહતની વાત, અમદાવાદની ખાનગી હોસ્પિટલોના વેન્ટીલેટર ICUનો ઉપયોગ 40 ટકાથી નીચે