વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા. જોકે, સ્વાગત કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોને કોરોનાના નિયમો ભૂલ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી હતી. જાણે કે ભાજપના કાર્યકરોમાં કોરોનાનો કોઇ ડર જોવા ન મળ્યો હતો. અહીં નોંધનીય છેકે લગ્ન સમારંભમાં 100 લોકોની પરવાનગી પણ સ્વાગત કાર્યક્રમમાં કોઇ નિયમ […]
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા. જોકે, સ્વાગત કાર્યક્રમમાં ભાજપ કાર્યકરોને કોરોનાના નિયમો ભૂલ્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી હતી. જાણે કે ભાજપના કાર્યકરોમાં કોરોનાનો કોઇ ડર જોવા ન મળ્યો હતો. અહીં નોંધનીય છેકે લગ્ન સમારંભમાં 100 લોકોની પરવાનગી પણ સ્વાગત કાર્યક્રમમાં કોઇ નિયમ નહીં તે અહીં સ્પષ્ટ નજરે પડયું હતું.