VIDEO: ભારે વરસાદના કારણે રાજ્યભરમાં ખેડૂતોને નુકસાન, કૃષિ ક્ષેત્રે 82.98 લાખ હેક્ટર જમીનમાં 25 હજાર કરોડનું નુકસાન

ભારે વરસાદના કારણે રાજ્યભરમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. કુલ 82.98 લાખ હેક્ટર જમીનમાં વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. કૃષિ ક્ષેત્રે આ વર્ષે વરસાદના કારણે 25 હજાર કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યોં છે. ડાંગર, મકાઈ, જુવાર, મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો […]

VIDEO: ભારે વરસાદના કારણે રાજ્યભરમાં ખેડૂતોને નુકસાન, કૃષિ ક્ષેત્રે 82.98 લાખ હેક્ટર જમીનમાં 25 હજાર કરોડનું નુકસાન
| Updated on: Sep 01, 2020 | 3:25 AM

ભારે વરસાદના કારણે રાજ્યભરમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. કુલ 82.98 લાખ હેક્ટર જમીનમાં વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. કૃષિ ક્ષેત્રે આ વર્ષે વરસાદના કારણે 25 હજાર કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાઈ રહ્યોં છે. ડાંગર, મકાઈ, જુવાર, મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો અને ખેડૂતોને તાત્કાલિક સહાય, પાકવીમો અને ધિરાણ માફીના લાભ આપવા માગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો