કચ્છના માંડવીમાં રુકમાવતી કોઝવે ઉપર ફરી વળેલા પાણીમાં ગાય તણાઈ, જુઓ VIDEO

|

Jul 12, 2020 | 12:14 PM

કચ્છના માંડવીના રુકમાવતી કોઝવે ઉપરથી પસાર થતી ગાય પાણીમાં તણાઈ હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. રુકમાવતી કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ વહેતો હતો. વહેતા પાણીના પ્રવાહની વચ્ચે ગાયનુ ધણ પસાર કરવામા આવી રહ્યું છે. પસાર થઈ રહેલા ધણમાંથી કેટલીક ગાય કોઝવે પરથી પસાર થતા પાણીની સાથેસાથે તણાઈ જવા પામી હતી. જુઓ વિડીયો.

કચ્છના માંડવીમાં રુકમાવતી કોઝવે ઉપર ફરી વળેલા પાણીમાં ગાય તણાઈ, જુઓ VIDEO

Follow us on

Next Article