Gujarati NewsGujaratCovid scare no entry for devotees in jagat mandir in dwarka on janmashtami
દ્વારકા: 10થી 13 ઓગસ્ટ સુધી દ્વારકા જગત મંદિરમાં દર્શન માટે પ્રવેશબંધી, જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
દ્વારકા મંદિરમાં જન્માષ્ટમી સાદગીથી ઉજવાશે અને જન્માષ્ટમી પર ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. જિલ્લા કલેક્ટરે બહાર જાહેરનામું પાડ્યું છે કે, 10થી 13 ઓગસ્ટ સુધી દ્વારકા જગત મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશબંધી રહેશે. પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજાવિધિ કરશે. આ પણ વાંચો: ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાને વખોડી, જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવા […]
દ્વારકા મંદિરમાં જન્માષ્ટમી સાદગીથી ઉજવાશે અને જન્માષ્ટમી પર ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. જિલ્લા કલેક્ટરે બહાર જાહેરનામું પાડ્યું છે કે, 10થી 13 ઓગસ્ટ સુધી દ્વારકા જગત મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશબંધી રહેશે. પૂજારી પરિવાર નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજાવિધિ કરશે.