Rajkot: ચૌધરી ગ્રાઉન્ડમાં ફરી લાગી વાહનોની લાંબી લાઇનો, 80 જેટલા દર્દીઓ એડમિટ થવાની જોઇ રહ્યા છે રાહ

|

Apr 30, 2021 | 2:24 PM

રાજકોટ શહેરમાં ગઈકાલે કોરોના પોઝિટિવ દર્દીઓની એડમિટ થવાની લાઇનોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે ફરી ચૌધરી ગ્રાઉન્ડમાં વાહનોની લાંબી લાઇનો લાગી છે.

રાજકોટ શહેરમાં ગઈકાલે કોરોના પોઝિટિવ દર્દીઓની એડમિટ થવાની લાઇનોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે ફરી ચૌધરી ગ્રાઉન્ડમાં વાહનોની લાંબી લાઇનો લાગી છે. અંદાજિત 80 જેટલા વાહનો દર્દીઓને લઇને એડમિટ થવાની રાહ જોઇ રહ્યા છે.

Next Video