Kutch: ભુજની હોસ્પિટલમાં દર્દીના પરિવારે કર્યો હોબાળો, દર્દીના મોત અંગે મોડા જાણ કરાતી હોવાનો આરોપ

|

Apr 26, 2021 | 7:10 PM

ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં દર્દીના પરિવારે હોબાળો કર્યો હતો. દર્દીના મોત અંગે મોડા મોડા જાણ કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં દર્દીના પરિવારે હોબાળો કર્યો હતો. દર્દીના મોત અંગે મોડા મોડા જાણ કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દર્દી દાખલ થયા બાદ મળતા જ ન હોવાનો પણ વીડિયોમાં આરોપ છે. હાલ પરિવારનો હોબાળો મચાવતો વીડિયો વાયરલ થયો છે.

 

આ પણ વાંચો: Mehsana: તરેટી ગ્રામ પંચાયત દ્વારા ગામની પ્રાથમિક શાળામાં જ ઓક્સીજન બેડ તૈયાર કરાયા 

Next Video