દેશનું સૌથી મોટુ દરિયાઈ યુદ્ધાભ્યાસ: ‘SEA VIGIL 21’ સંપન્ન, નૌસેનાએ કર્યું શક્તિ પ્રદર્શન

|

Jan 14, 2021 | 3:18 PM

ભારતીય નૌસેનાએ 12 અને 13 જાન્યુઆરીએ બે દિવસીય કવાયત 'સી વિજિલ 21" હાથ ધરી હતી. ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

1 / 9
આ કવાયતનો ઉદ્દેશ દેશની 7,516 કિલોમીટર લાંબી દરિયાઇ સરહદ અને બે મિલિયન ચોરસ કિલોમીટરના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનું રક્ષણ કરવાનો છે

2 / 9
ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

3 / 9
આ કવાયતમાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શામેલ છે, જે 7500 કિલોમીટર દરિયાઇ સરહદ અને EEZ તરફનો વિસ્તાર ધરાવે છે.

4 / 9
સી વિજિલને અત્યાર સુધીની સૌથી મોટી દરિયાઈ  સંરક્ષણ કવાયત ગણાવવામાં આવી છે

5 / 9
જાન્યુઆરી 2019 પછી આ બીજી વાર સી વિજિલ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

6 / 9
ભારતીય નૌસેનાએ સી વિજિલ કવાયત દરમિયાન તેના નોંધપાત્ર સંખ્યામાં વહાણો અને અન્ય સંસાધનો તૈનાત કર્યા હતા.

7 / 9
રાજ્યની પોલીસ ટીમો, ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના કમાન્ડોએ દરિયાઇ આતંકવાદ સામે લડવાની પ્રેક્ટિસ કરી હતી.

8 / 9
નવેમ્બર, 2008 માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની ગણતરી અત્યાર સુધીના સૌથી ભયાનક આતંકવાદી હુમલામાં થાય છે.

9 / 9
ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

ભારતીય નૌસેનાએ તેને દેશમાં થનારું સૌથી મોટુ યુદ્ધાભ્યાસ ગણાવ્યું હતું.

Next Photo Gallery