VIDEO: રાજ્યના પ્રોફેસરો માટે મોટા સમાચાર, રાજ્યના 5000 કોલેજ પ્રોફ્સરો માટે સરકારે કર્યો નિર્ણય

રાજ્યના પ્રોફેસરો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. કોલેજમાં પ્રોફેસરોએ હવે કોલેજ આવવું ફરજિયાત નહીં રહે. રાજ્યના 5000 કોલેજ પ્રોફ્સરો માટે સરકારે કર્યો નિર્ણય કર્યોં છે. પ્રોફેસરોની વર્ક ફ્રોમ હોમની માંગણી સરકારે સ્વીકારી લીધી છે. તમામ પ્રોફેસર્સ હવે ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ આપી શકશે. રાજ્યની કોલેજો 31 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવી છે. Facebook પર […]

VIDEO: રાજ્યના પ્રોફેસરો માટે મોટા સમાચાર, રાજ્યના 5000 કોલેજ પ્રોફ્સરો માટે સરકારે કર્યો નિર્ણય
| Updated on: Aug 07, 2020 | 10:31 AM

રાજ્યના પ્રોફેસરો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. કોલેજમાં પ્રોફેસરોએ હવે કોલેજ આવવું ફરજિયાત નહીં રહે. રાજ્યના 5000 કોલેજ પ્રોફ્સરો માટે સરકારે કર્યો નિર્ણય કર્યોં છે. પ્રોફેસરોની વર્ક ફ્રોમ હોમની માંગણી સરકારે સ્વીકારી લીધી છે. તમામ પ્રોફેસર્સ હવે ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ આપી શકશે. રાજ્યની કોલેજો 31 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો