Coronavirus Update : કોરોનાનો વધતો કહેર, ખેડબ્રહ્મામાં 51 લોકો કોરોના પોઝિટીવ

|

Apr 01, 2021 | 6:22 PM

Coronavirus Update : કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પોઝિટીવ દર્દીઓનો આંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં બે દિવસમાં જ 51 કોરોના સંક્રમિત દર્દી મળી આવ્યા છે.

Coronavirus Update :  કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પોઝિટીવ દર્દીઓનો આંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં બે દિવસમાં જ 51 કોરોના સંક્રમિત દર્દી મળી આવ્યા છે. ખેડબ્રહ્માની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ૩૦ માર્ચે ૬૪ લોકોના ટેસ્ટ કરાયા, જે પૈકી ૩૦ કોરોના સંક્રમિત મળ્યા, તો 31 માર્ચે 48ના ટેસ્ટ કરાતા 21 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જે પૈકી ત્રણ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

 

Published On - 6:21 pm, Thu, 1 April 21

Next Video