કોરોનાકાળમાં ટેક્નોલોજીથી ઉજવાયો રક્ષાબંધનનો તહેવાર

|

Jan 16, 2021 | 3:23 PM

મુશ્કેલીઓ ગમે તેવી હોય, પરંતુ તહેવારોની ઉજવણીમાં તે આડે નથી આવતી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી લોકો સોશિયલ ડીસ્ટન્સ રાખી રહ્યાં છે. પરંતુ ટેકનોલોજીએ સોશિયલ ડિસ્ટસન્સના પાલન છતા સૌને એકમેકની નજીક લાવી દીધા છે. કોરોનાકાળમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી પણ ટેકનોલોજીથી થઈ રહી છે. ટેકનોસેવી ભાઈ અને બહેનોએ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં […]

મુશ્કેલીઓ ગમે તેવી હોય, પરંતુ તહેવારોની ઉજવણીમાં તે આડે નથી આવતી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી લોકો સોશિયલ ડીસ્ટન્સ રાખી રહ્યાં છે. પરંતુ ટેકનોલોજીએ સોશિયલ ડિસ્ટસન્સના પાલન છતા સૌને એકમેકની નજીક લાવી દીધા છે. કોરોનાકાળમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી પણ ટેકનોલોજીથી થઈ રહી છે. ટેકનોસેવી ભાઈ અને બહેનોએ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં ટેકનોલોજીનો બખુબીથી ઉપયોગ કર્યો છે. બહેનોએ તેમના ભાઈને વિડીયો કોલ કરીને રક્ષાબંધન પર્વ મનાવ્યું. વિડીયોકોલથી ભાઈ અને બહેન બન્ને દુર હોવા છતા નજીક જ હોવાની પ્રતિતી થઈ. જુઓ આ અહેવાલ.

Published On - 12:49 pm, Mon, 3 August 20

Next Video