સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહેવાની વાત અફવા, SOUના ડેપ્યુટી કમિશનરે કરી સ્પષ્ટતા

વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દસ દિવસ બંધ રહેવાની વાત અફવા છે. SOUના ડેપ્યુટી કમિશનર નિલેશ દુબેએ કહ્યું કે સોમવારે બંધ રહેશે. પરંતુ દસ દિવસ બંધ રહેવાની વાત અફવા છે. કોરોના વાઈરસને લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓનું સતત થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં જાહેરમાં થૂંક્યા તો […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહેવાની વાત અફવા, SOUના ડેપ્યુટી કમિશનરે કરી સ્પષ્ટતા
| Updated on: Mar 16, 2020 | 6:28 AM

વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દસ દિવસ બંધ રહેવાની વાત અફવા છે. SOUના ડેપ્યુટી કમિશનર નિલેશ દુબેએ કહ્યું કે સોમવારે બંધ રહેશે. પરંતુ દસ દિવસ બંધ રહેવાની વાત અફવા છે. કોરોના વાઈરસને લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓનું સતત થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં જાહેરમાં થૂંક્યા તો 500 રૂપિયાનો દંડ, 300 ટીમ થૂંકનારા લોકોને દંડ ફટકારશે

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો