પાટણ: HNGUમાં ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ, સેમેસ્ટર 2 અને 6ના વિદ્યાર્થીઓની યોજાઈ રહી છે પરીક્ષા

|

Oct 15, 2020 | 5:02 PM

ઓનલાઈન પરીક્ષા સફળ રીતે યોજ્યા બાદ પાટણમાં આવેલી HNGU યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષા યોજી છે. સેમેસ્ટર 2 અને 6ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા કોવિડની ગાઈડલાઈન પ્રમાણે યોજાઈ રહી છે. 28 પરીક્ષા કેન્દ્રો પર નિયમોને આધીન પરીક્ષા યોજાઈ રહી છે. આ વિદ્યાર્થીઓ એવા છે જેઓ કોઈ કારણસર ઓનલાઈન પરીક્ષા નહોતા આપી શક્યા અથવા ઓનલાઈન પરીક્ષામાં નાપાસ થયા હતા. […]

પાટણ: HNGUમાં ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ, સેમેસ્ટર 2 અને 6ના વિદ્યાર્થીઓની યોજાઈ રહી છે પરીક્ષા

Follow us on

ઓનલાઈન પરીક્ષા સફળ રીતે યોજ્યા બાદ પાટણમાં આવેલી HNGU યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષા યોજી છે. સેમેસ્ટર 2 અને 6ના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા કોવિડની ગાઈડલાઈન પ્રમાણે યોજાઈ રહી છે. 28 પરીક્ષા કેન્દ્રો પર નિયમોને આધીન પરીક્ષા યોજાઈ રહી છે. આ વિદ્યાર્થીઓ એવા છે જેઓ કોઈ કારણસર ઓનલાઈન પરીક્ષા નહોતા આપી શક્યા અથવા ઓનલાઈન પરીક્ષામાં નાપાસ થયા હતા. પરીક્ષા નિયામકે કહ્યું કે, વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે પરીક્ષાનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એગ્રીકલ્ચર ક્ષેત્રમાં છે નોકરીની જગ્યાઓ ખાલી, જાણો મળશે આટલો પગાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article