કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા, રાજકોટ સિવીલ હોસ્પિટલની આસપાસનો વિસ્તાર, રેડ ઝોન જાહેર

રાજકોટમાં દિન પ્રતિદિન કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને રાખીને સિવીલ હોસ્પિટલની આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો છે. સામાન્ય નાગરિકોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકાયો છે. કોવીડ હોસ્પિટલની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજકોટની સિવીલ હોસ્પિટલની આસપાસ રેડ ઝોન જાહેર કરાયુ છે જેના કારણે લોકોની અવરજવરને નિયંત્રિત […]

કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા, રાજકોટ સિવીલ હોસ્પિટલની આસપાસનો વિસ્તાર, રેડ ઝોન જાહેર
| Updated on: Sep 19, 2020 | 12:27 PM

રાજકોટમાં દિન પ્રતિદિન કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને રાખીને સિવીલ હોસ્પિટલની આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો છે. સામાન્ય નાગરિકોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકાયો છે. કોવીડ હોસ્પિટલની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકે તે માટે રાજકોટની સિવીલ હોસ્પિટલની આસપાસ રેડ ઝોન જાહેર કરાયુ છે જેના કારણે લોકોની અવરજવરને નિયંત્રિત કરી શકાશે. અને સંક્રમણને ફેલાતુ અટકાવી શકાશે.

આ પણ વાંચોઃVIDEO: આબુ રોડની નદીમાં આવેલા પૂરમાં જીપ તણાઈ, સ્થાનિકોએ મુસાફરોને બચાવ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:12 am, Mon, 7 September 20