Nadiad ખાતે વધુ એકવાર નેતાની હાજરીમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો, જુઓ વીડિયો

|

Jan 31, 2021 | 3:40 PM

નડિયાદ ખાતે વધુ એકવાર કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો છે. કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલ દેસાઈનો વીડિયો વાયરલ થયો છે

Nadiad: નડિયાદ ખાતે વધુ એકવાર કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો છે. કેન્દ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલ દેસાઈનો વીડિયો વાયરલ થયો છે. નડિયાદ ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં નિયમોનો થયા છે ભંગ. આ કાર્યક્રમમાં સામાજિક અંતર પણ જળવાયું ન હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થતી જોવા મળી હતી. અને તે વચ્ચે ઘણી મહિલા માસ્ક વગર પણ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓના ટોળે ટોળા જોવા મળ્યા હતા.

જુઓ વિડીયો

Next Video