રાજકોટ સિવીલ હોસ્પિટલમાંથી કોરોના પોઝીટીવ બે આરોપી ફરાર, પોલીસ-આરોગ્ય વિભાગમાં ચિંતા

|

Jul 27, 2020 | 10:20 AM

રાજકોટ સિવીલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ બે ઘરફોડ ચોરી કેસના આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઘરફોડ ચોરીના કેસમાં પકડાયેલા બે આરોપીના કોરોના પોઝીટીવ નિકળતા પોલીસે બન્નેને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાથી બન્ને આરોપીઓ ભાગી જતા પોલીસ તંત્રની સાથે સાથે આરોગ્ય વિભાગમાં પણ ચિંતા પ્રસરી છે. કોરોના પોઝીટીવ દર્દી કમ […]

રાજકોટ સિવીલ હોસ્પિટલમાંથી કોરોના પોઝીટીવ બે આરોપી ફરાર, પોલીસ-આરોગ્ય વિભાગમાં ચિંતા

Follow us on

રાજકોટ સિવીલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ બે ઘરફોડ ચોરી કેસના આરોપીઓ ફરાર થઈ ગયા છે. ઘરફોડ ચોરીના કેસમાં પકડાયેલા બે આરોપીના કોરોના પોઝીટીવ નિકળતા પોલીસે બન્નેને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાથી બન્ને આરોપીઓ ભાગી જતા પોલીસ તંત્રની સાથે સાથે આરોગ્ય વિભાગમાં પણ ચિંતા પ્રસરી છે. કોરોના પોઝીટીવ દર્દી કમ આરોપી અન્યોને સંક્રમણ લગાવશે તેવી ચિંતા હવે આરોગ્ય વિભાગને થઈ રહી છે. તો પોલીસ તંત્ર ફરાર થયેલા આરોપીને પાછા ઝડપી પાડવા માટે કામે લાગ્યુ છે.

Next Article