CORONA : ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત, પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોરને કોરોના થયો

|

Feb 16, 2021 | 5:39 PM

CORONA : ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર કોરોના સંક્રમિત થયા છે.

CORONA : ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર કોરોના સંક્રમિત થયા છે. નેતા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર હતા.આમ, પાર્લામેન્ટરી બોર્ડના ચોથા સભ્યને કોરોના થયો છે.

 

Published On - 5:06 pm, Tue, 16 February 21

Next Video