MBA થયેલો કારચોર ઝડપાયો, 45 લક્ઝુરીયસ કારની ચોરી કબુલી, લક્ઝુરીયસ કાર ચોરવા ચીનથી મંગાવ્યાતા ખાસ સાધનો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. એમબીએ થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો હતો. […]

MBA થયેલો કારચોર ઝડપાયો, 45 લક્ઝુરીયસ કારની ચોરી કબુલી, લક્ઝુરીયસ કાર ચોરવા ચીનથી મંગાવ્યાતા ખાસ સાધનો
| Updated on: Sep 19, 2020 | 12:43 PM

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. એમબીએ થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો હતો. ઝડપાયેલા એમબીએ કાર ચોરની પુછપરછમાં, તેણે અત્યાર સુધી 45થી વધુ કારની ચોરી કરી હોવાનું કબુલ્યુ છે. અને ચોરેલી તમામ કાર રાજસ્થાનમાં સસ્તામાં વેચી મારી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 2:05 am, Mon, 7 September 20