ક્રોંગ્રેસ નેતાઓ જ ઉડાડી રહ્યા છે નિયમોના ધજાગરા

|

Jan 24, 2021 | 9:44 AM

અત્યારે આખો દેશ કોવિડ-19 ની સામે લડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19ને લઈને અમુક ગાઈડ લાઈનો લાગુ કરવામાં આવી છે. આવા સમયે પ્રજાના સેવકોએ સૌથી પહેલા નિયમોનું પાલન કરવું જોઈએ.

ક્રોંગ્રેસ નેતાઓ જ ઉડાડી રહ્યા છે નિયમોના ધજાગરા
Congress

Follow us on

અત્યારે આખો દેશ કોવિડ-19 ની સામે લડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19ને લઈને અમુક ગાઈડ લાઈનો લાગુ કરવામાં આવી છે. આવા સમયે પ્રજાના સેવકોએ સૌથી પહેલા નિયમોનું પાલન કરવું જોઈએ. પરતું રાજકીય કાર્યક્રમોમાં નેતાઓ જ ઉડાડી રહ્યા છે નિયમોના ધજાગરા.

ખેડા કોંગ્રેસ દ્વારા વસો તાલુકામાં લોકસંપર્ક અભિયાન હાથ ધરાયુ હતું, આ કાર્યક્રમમાં નેતાઓ કોવિડના નિયમોનું ભંગ કરતા નજરે ચડ્યા હતા. પ્રાપ્ત માહિતી દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત મોટાભાગના લોકો કોવિડ ગાઈડ લાઈનનો ભંગ કરતા નજરે પડયા હતા. તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા.

Next Article