કોંગ્રેસના કથિત સ્ટીંગ ઑપરેશનમાં દેખાતો વ્યક્તિ ગાંધીનગરનો કોંગ્રેસનો કોર્પોરેટર હોવાનું અનુમાન

|

Nov 01, 2020 | 7:10 PM

કોંગ્રેસના કથિત સ્ટીંગ ઑપરેશનમાં સોમા પટેલ સાથે દેખાતા વ્યક્તિ અંકિત બારોટ ગાંધીનગરના કોંગ્રેસના કોર્પેરેટર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અંકિત પટેલ અત્યારે કોરોના પૉઝિટીવ હોવોના કારણે ક્વોરન્ટાઇન છે. આ સમગ્ર મામલે અંકિત બારોટ તેમજ તેના પરિવારજનોનો નંબર બંધ આવી રહ્યો છે. જાણકારી મુજબ કથિત સ્ટિંગ ઑપરેશનની જાણ થતાં મોબાઇલ બંધ કર્યો […]

કોંગ્રેસના કથિત સ્ટીંગ ઑપરેશનમાં દેખાતો વ્યક્તિ ગાંધીનગરનો કોંગ્રેસનો કોર્પોરેટર હોવાનું અનુમાન

Follow us on

કોંગ્રેસના કથિત સ્ટીંગ ઑપરેશનમાં સોમા પટેલ સાથે દેખાતા વ્યક્તિ અંકિત બારોટ ગાંધીનગરના કોંગ્રેસના કોર્પેરેટર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અંકિત પટેલ અત્યારે કોરોના પૉઝિટીવ હોવોના કારણે ક્વોરન્ટાઇન છે. આ સમગ્ર મામલે અંકિત બારોટ તેમજ તેના પરિવારજનોનો નંબર બંધ આવી રહ્યો છે. જાણકારી મુજબ કથિત સ્ટિંગ ઑપરેશનની જાણ થતાં મોબાઇલ બંધ કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article