રાજ્યસભાની ચૂંટણીને લઈને અર્જુન મોઢવાડિયાએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ, જુઓ આ VIDEO

|

Jun 16, 2019 | 10:06 AM

રાજ્યસભાની બંને બેઠકોની અલગ અલગ ચૂંટણીને લઈને કોંગ્રેસે ભાજપ પ્રહારો કર્યા છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે પુરતા ધારાસભ્યો હોવા છતા ભાજપ બંને બેઠકો જીતી જશે. કેમ કે ભાજપ પાસે ચૂંટણી પંચ છે. ભાજપ ગૈરસંવિધાનિક રીતે અને ગેર કાનૂની રીતે જીત મેળવવા માંગે છે. તો ચૂંટણી પંચે ભાજપના દબાણમાં આવીને […]

રાજ્યસભાની ચૂંટણીને લઈને અર્જુન મોઢવાડિયાએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ, જુઓ આ VIDEO

Follow us on

રાજ્યસભાની બંને બેઠકોની અલગ અલગ ચૂંટણીને લઈને કોંગ્રેસે ભાજપ પ્રહારો કર્યા છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આક્ષેપો કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે પુરતા ધારાસભ્યો હોવા છતા ભાજપ બંને બેઠકો જીતી જશે. કેમ કે ભાજપ પાસે ચૂંટણી પંચ છે. ભાજપ ગૈરસંવિધાનિક રીતે અને ગેર કાનૂની રીતે જીત મેળવવા માંગે છે. તો ચૂંટણી પંચે ભાજપના દબાણમાં આવીને ચૂંટણી જાહેર કર્યાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: ડ્યૂટી બાદ ઘરે જઈ રહેલી એક મહિલા પોલીસને જીવતી સળગાવી દેવામાં આવી!

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article