VIDEO: ગીર-સોમનાથ-ભાવનગર વચ્ચેના હાઈ-વેની છેલ્લા બે વર્ષથી બિસમાર હાલત

ગીર-સોમનાથને ભાવનગર સાથે જોડતો હાઈ-વે છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડો દેખાઈ રહ્યા છે. રસ્તાની હાલત જોઇને એવું લાગે કે જાણે રસ્તા પર ખાડા નથી ખાડામાં રસ્તો છે. અનેક રજૂઆત બાદ પણ આ રોડનું સમારકામ કરવામાં તંત્રને કોઈ ગ્રહ નડતો હોય એવું લાગે છે. ખરાબ રસ્તાના કારણે તેઓ […]

VIDEO: ગીર-સોમનાથ-ભાવનગર વચ્ચેના હાઈ-વેની છેલ્લા બે વર્ષથી બિસમાર હાલત
| Updated on: Nov 29, 2019 | 10:40 AM

ગીર-સોમનાથને ભાવનગર સાથે જોડતો હાઈ-વે છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે. રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડો દેખાઈ રહ્યા છે. રસ્તાની હાલત જોઇને એવું લાગે કે જાણે રસ્તા પર ખાડા નથી ખાડામાં રસ્તો છે. અનેક રજૂઆત બાદ પણ આ રોડનું સમારકામ કરવામાં તંત્રને કોઈ ગ્રહ નડતો હોય એવું લાગે છે. ખરાબ રસ્તાના કારણે તેઓ સમયસર પોતાના કામ-ધંધા પર પહોંચી શકતા નથી. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો અસ્માતનો ભોગ બની રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચોઃ અજીત પવાર પર EDના કેસથી લઈ નાયબ મુખ્યમંત્રી બનાવવા મુદ્દે અમિત શાહે પ્રથમ વખત આપ્યા દમદાર જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:10 am, Wed, 27 November 19