રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા 7.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

|

Jan 07, 2019 | 6:14 AM

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધી ગયું છે. ઉત્તર ભારતમાં સતત થઇ રહેલા હિમપાતની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારથીજ ઠંડા પવનના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, ડીસા, નલિયા સહિતના શહેરોમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જુઓ VIDEO : Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી […]

રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયા 7.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર
Coldwave grips Gujarat

Follow us on

રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધી ગયું છે. ઉત્તર ભારતમાં સતત થઇ રહેલા હિમપાતની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારથીજ ઠંડા પવનના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, ડીસા, નલિયા સહિતના શહેરોમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે.

જુઓ VIDEO :

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

નજર કરીએ તાપમાન પર તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ છે. નલિયામાં ઠંડીનો પારો 7.7 ડિગ્રી સુધી ગગડી ગયો છે તો વલસાડ, ડીસા અને ગાંધીનગરમાં પણ તાપમાન ગગડ્યો. વલસાડમાં 8.6, ડીસામાં 9.4 અને ગાંધીનગરમાં 9 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતુ. ત્યારે અમદાવાદમાં 10.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11.4, રાજકોટમાં 11.3 અને અમરેલીમાં ઠંડીનો પારો 12.5 નોંધાયો હતો. વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે.

મહત્વનું છે કે, છેલ્લા બે દિવસ ઠંડીનું જોર ઘટ્યું હતુ પરંતુ ફરી એકવાર ઠંડી વધી જતા લોકોની મુશ્કેલી વધી છે.

[yop_poll id=500]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:14 am, Mon, 7 January 19

Next Article