નલિયામાં છેલ્લા દશ વર્ષનો રેકોર્ડ તોડતી ઠંડી, પારો ગગડીને પહોચ્યો 2.5 ડીગ્રીએ

|

Dec 19, 2020 | 9:19 AM

હિમાલયના પર્વતીય વિસ્તારમાં થઈ રહેલ બરફ વર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. કચ્છના નલિયામાં છેલ્લા દશ વર્ષના શિયાળાની ઋતુની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયામા ઠંડીનો પારો ગગડીને 2.5 ડીગ્રીએ પહોચી ગયો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીનો પારો સરેરાશ 3 ડીગ્રીથી વધુ ગગડતા ઠંડીનો તીવ્ર ચમકારો […]

નલિયામાં છેલ્લા દશ વર્ષનો રેકોર્ડ તોડતી ઠંડી, પારો ગગડીને પહોચ્યો 2.5 ડીગ્રીએ
THANDI

Follow us on

હિમાલયના પર્વતીય વિસ્તારમાં થઈ રહેલ બરફ વર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. કચ્છના નલિયામાં છેલ્લા દશ વર્ષના શિયાળાની ઋતુની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. નલિયામા ઠંડીનો પારો ગગડીને 2.5 ડીગ્રીએ પહોચી ગયો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીનો પારો સરેરાશ 3 ડીગ્રીથી વધુ ગગડતા ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Published On - 9:15 am, Sat, 19 December 20

Next Article