VIDEO: સોનાની સાવરણીથી પહિંદ વિધિ બાદ લોકોને દર્શન આપવા જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

|

Jul 04, 2019 | 2:05 AM

ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સવારના 5 વાગ્યાથી ભગવાનના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ત્યારે પહિંદ વિધિ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના પ્રધાનો પહોંચ્યા હતા. સોનાની સાવરણીથી રથમાં રહેલી રજને સાફ કરી હતી. જે બાદ વિજય રૂપાણીએ રથને ખેંચ્યા પણ હતા. જુઓ આ […]

VIDEO: સોનાની સાવરણીથી પહિંદ વિધિ બાદ લોકોને દર્શન આપવા જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

Follow us on

ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સવારના 5 વાગ્યાથી ભગવાનના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ત્યારે પહિંદ વિધિ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના પ્રધાનો પહોંચ્યા હતા. સોનાની સાવરણીથી રથમાં રહેલી રજને સાફ કરી હતી. જે બાદ વિજય રૂપાણીએ રથને ખેંચ્યા પણ હતા. જુઓ આ વીડિયો…

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

[yop_poll id=”1″]

Next Article