ડાયમંડ સીટી સુરતમાં 201 કરોડના ખર્ચે બનેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટનું મુખ્યપ્રધાને ઈ-લોકાર્પણ કર્યુ

|

Oct 21, 2020 | 8:23 AM

સુરતમાં 201 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈ-લોકાર્પણ કર્યુ. જેમાં કડોદરા સુધી BRTS કોરિડોર લંબાવાયો. ત્યારે અણુવ્રત દ્વારથી જમનાબા પાર્ક સુધી કેનાલ રોડ પર ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી. વેસુ વિસ્તારમાં 17 કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ નેટવર્ક નાખવામાં આવી. તેની સાથે કેનાલ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો. &   Web Stories View […]

ડાયમંડ સીટી સુરતમાં 201 કરોડના ખર્ચે બનેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટનું મુખ્યપ્રધાને ઈ-લોકાર્પણ કર્યુ

Follow us on

સુરતમાં 201 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રોજેક્ટનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈ-લોકાર્પણ કર્યુ. જેમાં કડોદરા સુધી BRTS કોરિડોર લંબાવાયો. ત્યારે અણુવ્રત દ્વારથી જમનાબા પાર્ક સુધી કેનાલ રોડ પર ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી. વેસુ વિસ્તારમાં 17 કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ નેટવર્ક નાખવામાં આવી. તેની સાથે કેનાલ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો.

&

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article