મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આવતીકાલે જશે સુરત, રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક

|

Aug 01, 2020 | 2:34 PM

કોરોના સમીક્ષા માટે આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સુરતની મુલાકાત લેશે. જ્યાં તેઓ સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષા કરશે. રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક થશે. આ ઉપરાંત 1000 બેડની તૈયાર થયેલી કોવિડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. સુરતમાં કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર […]

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આવતીકાલે જશે સુરત, રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક

Follow us on

કોરોના સમીક્ષા માટે આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સુરતની મુલાકાત લેશે. જ્યાં તેઓ સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષા કરશે. રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક થશે. આ ઉપરાંત 1000 બેડની તૈયાર થયેલી કોવિડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. સુરતમાં કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે કરી ધરપકડ, જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article