અગ્નિકાંડની ઘટના બાદ વિદ્યાર્થીઓ દ્વારા અશ્રુભિની આંખે પોતાના જ મિત્રોને આપી શ્રદ્ધાંજલિ

સુરત શહેરમાં આગની જે કરૂણ ઘટના બની છે, તેને લઈને સમગ્ર રાજયમાં શોકનો માહોલ છે. આગમાં જીવતાં ભૂંજાઈ જનાર મૃતક વિદ્યાર્થીઓને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આવો જ એક કાર્યક્રમ શહેરના આશાદીપ ક્લાસિસમાં પણ યોજાયો. જયાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા મીણબત્તી વડે મૃતકને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને તેમના દિવ્યાત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. […]

અગ્નિકાંડની ઘટના બાદ વિદ્યાર્થીઓ દ્વારા અશ્રુભિની આંખે પોતાના જ મિત્રોને આપી શ્રદ્ધાંજલિ
| Updated on: May 25, 2019 | 10:39 AM

સુરત શહેરમાં આગની જે કરૂણ ઘટના બની છે, તેને લઈને સમગ્ર રાજયમાં શોકનો માહોલ છે. આગમાં જીવતાં ભૂંજાઈ જનાર મૃતક વિદ્યાર્થીઓને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આવો જ એક કાર્યક્રમ શહેરના આશાદીપ ક્લાસિસમાં પણ યોજાયો.

જયાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા મીણબત્તી વડે મૃતકને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને તેમના દિવ્યાત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડમાં CCTV આવ્યા સામે, આગની શરૂઆત જ્યાંથી થઇ હતી જુઓ તેનો VIDEO

TV9 Gujarati