AMTS બસમાં મુસાફર અને કંડક્ટર વચ્ચે 100 રૂપિયાની ફાટેલી નોટને લઈ બબાલ, મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો

|

Feb 09, 2020 | 9:27 AM

અમદાવાદની 22 નંબરની AMTS બસમાં એક મુસાફર અને કંડક્ટર વચ્ચે બબાલ સર્જાઈ હતી. મુસાફરે ફાટેલી નોટ પકડાવી દેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. અને મામલો ત્યારે વધુ ઉગ્ર બન્યો હતો. જ્યારે AMTSના ડ્રાઈવર મુસાફર ભરેલી બસ લઈ નારોલ પોલીસ મથક પહોંચ્યો હતો. જેના કારણે અન્ય મુસાફરો પણ અટવાયા હતા. આ પણ વાંચોઃ જામનગર ભાજપના ઉપપ્રમુખ […]

AMTS બસમાં મુસાફર અને કંડક્ટર વચ્ચે 100 રૂપિયાની ફાટેલી નોટને લઈ બબાલ, મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો

Follow us on

અમદાવાદની 22 નંબરની AMTS બસમાં એક મુસાફર અને કંડક્ટર વચ્ચે બબાલ સર્જાઈ હતી. મુસાફરે ફાટેલી નોટ પકડાવી દેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. અને મામલો ત્યારે વધુ ઉગ્ર બન્યો હતો. જ્યારે AMTSના ડ્રાઈવર મુસાફર ભરેલી બસ લઈ નારોલ પોલીસ મથક પહોંચ્યો હતો. જેના કારણે અન્ય મુસાફરો પણ અટવાયા હતા.

આ પણ વાંચોઃ જામનગર ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાંથી દેહવ્યાપારનો પર્દાફાશ!

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article