સુરેન્દ્રનગર કોવીડ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વિડીયો

સુરેન્દ્રનગરની સરકારી કોવીડ હોસ્પિટલમાં સારવાર અને સુવિધા મળતી ના હોવાનો વિડીયો દર્દીએ વાયરલ કર્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વિડીયોમાં દર્દીએ પોતાની વ્યથા ઠાલવી છે. સરકારી કોવીડ હોસ્પિટલમાં દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવતી ના હોવાનો આક્ષેપ કરાયો છે. તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પીવાનું પાણી મેળવવા ભટકવું પડતુ હોવાનું કહેવાયું છે. દર્દીઓને જમવાની સુવિધા પણ બરાબર […]

સુરેન્દ્રનગર કોવીડ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વિડીયો
| Updated on: Sep 19, 2020 | 12:42 PM

સુરેન્દ્રનગરની સરકારી કોવીડ હોસ્પિટલમાં સારવાર અને સુવિધા મળતી ના હોવાનો વિડીયો દર્દીએ વાયરલ કર્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વિડીયોમાં દર્દીએ પોતાની વ્યથા ઠાલવી છે. સરકારી કોવીડ હોસ્પિટલમાં દર્દીને યોગ્ય સારવાર આપવામાં આવતી ના હોવાનો આક્ષેપ કરાયો છે. તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પીવાનું પાણી મેળવવા ભટકવું પડતુ હોવાનું કહેવાયું છે. દર્દીઓને જમવાની સુવિધા પણ બરાબર ના હોવાનુ વિડીયોમાં કહેવાયું છે.

આ પણ વાંચોઃMBA થયેલો કારચોર ઝડપાયો, 45 લક્ઝુરીયસ કારની ચોરી કબુલી, લક્ઝુરીયસ કાર ચોરવા ચીનથી મંગાવ્યાતા ખાસ સાધન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:36 am, Mon, 7 September 20