CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો શુભારંભ કરાવ્યો, જુઓ તસ્વીરો

|

Oct 07, 2021 | 11:08 PM

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ નોરતે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતીથી મહોત્સવનો શુભારંભ કરાવ્યો છે. ચાલો જોઈએ તસ્વીરો.

1 / 6
આજથી માતાજીના નોરતાની ના તહેવારની શરૂઆત થઇ છે. આજે જ્યારી આખું ગુજરાત નવરાત્રીમાં માતાજીની આરતીથી પહેલું નોરતું ઉજવાશે.

2 / 6
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ નોરતે મહાઆરતી કરી હતી. અને માતાજીના આશીર્વાદ લીધા.

3 / 6
અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરેથી નવરાત્રિ મહાઆરતી મહોત્સવનો CM એ શુભારંભ કરાવ્યો છે. ભદ્રકાળી માતાના દર્શન કરી ગુજરાતની સુખ ,શાંતિ અને સમૃદ્ધિ માટે કામના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે.

4 / 6
આ અવસરે મુખ્યમંત્રીએ અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરી ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી.

5 / 6
ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવ દિવસ દરમિયાન વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

6 / 6
આજના કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર અને ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, બલરામ થાવાણી, અરવિંદ પટેલ તેમજ પૂર્વ મેયર અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા.

Next Photo Gallery