ગુજરાતના આદીવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે ઉજવાઈ હોળી

|

Mar 30, 2021 | 7:46 AM

ગુજરાતના ( Gujarati ) આદીવાસી વિસ્તારોમાં હોળીનો ( Holi ) તહેવાર પરંપરાગત રીતે ઉજવાયો. ગુજરાતના આદીવાસી પટ્ટામાં ( tribal areas ) આદીવાસીઓએ તેમના રીત રિવાજ મુજબ ઉજવણી કરી

ગુજરાતના ( Gujarati ) આદીવાસી વિસ્તારોમાં હોળીનો ( Holi ) તહેવાર પરંપરાગત રીતે ઉજવાયો. ગુજરાતના આદીવાસી પટ્ટામાં ( tribal areas ) આદીવાસીઓએ તેમના રીત રિવાજ મુજબ ઉજવણી કરી. અનેક ઉત્સાહ અને આનંદ વચ્ચે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. આદીવાસી સમાજે તેમના સાંસ્કૃતિક રીવાજ અને પરંપરા મુજબ નૃત્ય કર્યુ હતું. છોટા ઉદેપુર અને મધ્ય પ્રદેશની સરહદે આવેલ આદીવાસી વિસ્તારોમાં હોળીનો અનેરો આનંદ છવાયો હતો. ઘૈરયાઓએ પરંપરાગત પોશાક ધારણ કરીને ઢોલના તાલે સાંસ્કૃતિક નૃત્ય કરીને હોળીના પર્વનો આનંદ માણ્યો હતો.

Next Video