Ahmedabad: ગોમતીપુરમાં રસીકરણની પ્રક્રિયા દરમિયાન હોબાળો, રજિસ્ટ્રેશન હોવાં છતાં રસી ન અપાતા થયો હંગામો

|

May 01, 2021 | 6:10 PM

અમદાવાદના ગોમતીપુરમાં આવેલ શાળા નંબર 3 અને 4 માં હોબાળો થયો હતો. શાળામાં રસીકરણની પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન હોબાળો થયો હતો.

અમદાવાદના ગોમતીપુરમાં આવેલ શાળા નંબર 3 અને 4 માં હોબાળો થયો હતો. શાળામાં રસીકરણની પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન હોબાળો થયો હતો. રસીકરણની પ્રક્રિયા બંધ કરતા હોબાળો થયો હતો. રજિસ્ટ્રેશન હોવાં છતાં પણ લોકોને રસી ન અપાતા હંગામો થયો હતો.

Next Video