Dahod: બાળકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે શખ્સ ફરાર, જુઓ VIDEO

|

Feb 14, 2021 | 11:04 AM

દાહોદમાં બાળકના હાથમાંથી મોબાઇલ લઇ બે શખ્સ ફરાર થઈ ગયા હતા. લીમડીના મુખ્ય બજારમાં બનેલી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘર આગળ ઉભેલા બાળકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી બે શખ્સ ફરાર થયા.

Next Video