અંક્લેશ્વરમાં લુખ્ખા તત્વો કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડાવી રહ્યા હોવાનો VIDEO વાઈરલ

અંક્લેશ્વરમાં કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડ્યા છે. એક યુવકને માર મારતો વીડિયો હવે CCTVમાં કેદ થયો છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં અંગત અદાવતમાં મારામારીની ઘટના સર્જાઈ હતી. યુવક પર 10થી 12 શખ્સોના ટોળાએ હુમલો કર્યો હતો. આ પણ વચ્ચેઃ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ટ્વિટર પર ખોટા સાબિત થશે?, VIDEO પોસ્ટ કરવા મામલે થઈ ફરિયાદ Facebook […]

અંક્લેશ્વરમાં લુખ્ખા તત્વો કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડાવી રહ્યા હોવાનો VIDEO વાઈરલ
| Updated on: Jun 15, 2019 | 11:52 AM

અંક્લેશ્વરમાં કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડ્યા છે. એક યુવકને માર મારતો વીડિયો હવે CCTVમાં કેદ થયો છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં અંગત અદાવતમાં મારામારીની ઘટના સર્જાઈ હતી. યુવક પર 10થી 12 શખ્સોના ટોળાએ હુમલો કર્યો હતો.

આ પણ વચ્ચેઃ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ટ્વિટર પર ખોટા સાબિત થશે?, VIDEO પોસ્ટ કરવા મામલે થઈ ફરિયાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે બાદ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ GIDC પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાતા. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો