Surat: ડાયમન્ડ અને જ્વેલરી ઉદ્યોગમાં આનંદની લહેર, મેક ઇન ઇન્ડિયાનો નારો થયો બુલંદ

|

Feb 01, 2021 | 11:12 PM

કેન્દ્ર સરકારે મેક ઇન ઇન્ડિયાના નારાને બુલંદ બનાવતા દેશમાં ઉત્પાદન થતા હોય કે પ્રોસેસ થતી હોય તેવી વસ્તુઓ આયાતી વસ્તુઓ સામે ટકી રહે તે માટે આયાત ટ્યૂટીમાં વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે મેક ઇન ઇન્ડિયાના નારાને બુલંદ બનાવતા દેશમાં ઉત્પાદન થતા હોય કે પ્રોસેસ થતી હોય તેવી વસ્તુઓ આયાતી વસ્તુઓ સામે ટકી રહે તે માટે આયાત ટ્યૂટીમાં વધારો કર્યો છે. દેશમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે કટ અને પોલીસ ક્યુબિલ ઝિર્કોનિયા અને સિન્થેટિક કટ અને પોલિશ્ડ સ્ટોન પરની કસ્ટમ્સ ડ્યૂટી 7.5 ટકાથી બમણી કરીને 15 ટકા કરી છે. આયાત ટ્યૂટી વધવાને કારણે આયાતી જેમ્સ અને સ્ટોન્સ સ્થાનિક બજારની તુલનાએ મોંઘા પડશે અને આમ સ્થાનિક ઉદ્યોગોને પોતાનો માલ વેચવામાં સરળતા રહેશે.

Next Video