અમદાવાદમાં ફરી એકવાર BRTS બસમાં લાગી આગ, જૂઓ આ વીડિયો

|

May 09, 2019 | 7:27 AM

અમદાવાદમાં ફરી એકવાર BRTS બસમાં આગ લાગવાની ઘટના બની છે. મણિનગર વિસ્તારમાં આવેલા રામબાગ પાસે BRTSની બસમાં આગ લાગી હતી. ડ્રાઈવરે સતર્કતા દાખવીને ધૂમાડો દેખાતા જ બસ ઉભી રાખીને મુસાફરોને સલામત બહાર ઉતારી દીધા હતા. TV9 Gujarati Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત […]

અમદાવાદમાં ફરી એકવાર BRTS બસમાં લાગી આગ, જૂઓ આ વીડિયો

Follow us on

અમદાવાદમાં ફરી એકવાર BRTS બસમાં આગ લાગવાની ઘટના બની છે. મણિનગર વિસ્તારમાં આવેલા રામબાગ પાસે BRTSની બસમાં આગ લાગી હતી.

ડ્રાઈવરે સતર્કતા દાખવીને ધૂમાડો દેખાતા જ બસ ઉભી રાખીને મુસાફરોને સલામત બહાર ઉતારી દીધા હતા.

TV9 Gujarati

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. થોડા દિવસો પૂર્વે દાણીલિમડા વિસ્તારમાં પણ BRTS બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article