Breaking News : ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દબાણ વિભાગની ટીમ પર થયો પથ્થર મારો, જીવ બચાવવાં ભાગ્યા કર્મચારીઓ, જુઓ Live Video

શેરે પંજાબ હોટલ સામે દબાણ વિભાગના ટ્રક ઉભા હતા તે સમયે તેમના પર અજાણ્યા લોકોના ટોળાઓએ હુમલો કર્યો છે. મનપાના ઓફિસરો પોતનો જીવ બચાવવા માટે ત્યાંથી તરત જ ભાગ્યા હતા.

Breaking News : ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દબાણ વિભાગની ટીમ પર થયો પથ્થર મારો, જીવ બચાવવાં ભાગ્યા કર્મચારીઓ, જુઓ Live Video
| Updated on: Mar 05, 2023 | 7:16 AM

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં મનપાના દબાણ હટાવ સેલ પર રાત્રી સમયે હુમલો થયો છે. આ હુમલો 20 થી 25 અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવ્યો છે. શેરે પંજાબ હોટલ સામે દબાણ વિભાગના ટ્રક ઉભા હતા તે સમયે તેમના પર અજાણ્યા લોકોના ટોળાઓએ હુમલો કર્યો છે. મનપાના ઓફિસરો પોતનો જીવ બચાવવા માટે ત્યાંથી તરત જ ભાગ્યા હતા. સંપૂર્ણ ધટનાની જાણ બોર તળાવ પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:56 am, Sun, 5 March 23