Gujarati NewsGujaratBreaking news rajkot crime branch big operation three arrested with fake currency notes of 500 and 100
Breaking News : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 500 અને 100ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં પોલીસે 500 અને 100 ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.જેમાં 500ના દરની 4622 અને 100 ના દરની 335 નકલી ચલણી નોટ ઝડપી પાડી છે. જેમાં સાધુ વાસવાણી રોડ અને મોરબી રોડ પરથી નકલી નોટ ઝડપાઇ છે.
Rajkot Fake Currency Notes
Follow us on
રાજકોટ(Rajkot) ક્રાઇમ બ્રાન્ચનું(Crime Branch) મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં પોલીસે 500 અને 100 ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.જેમાં 500ના દરની 4622 અને 100 ના દરની 335 નકલી ચલણી નોટ ઝડપી પાડી છે. જેમાં સાધુ વાસવાણી રોડ અને મોરબી રોડ પરથી નકલી નોટ ઝડપાઇ છે.
જેમાં કુલ 23.44 લાખની ચલણી નોટ પકડી પાડી છે. પોલીસે પ્રિન્ટર,કોમ્પયુટર સહિત મુદ્દામાલ કબજે કર્યો છે. 23 લાખની નકલી નોટ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. જેમાં ત્રણેય આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 2000ની નોટના બદલે 500 અને 100ની નકલી નોટ ધૂસાડવાનો કારસો સામે આવ્યો છે .