Breaking News : UPSCના પરિણામોમાં ગુજરાતીઓનો ડંકો, જાણો કેટલા ગુજરાતીઓ થયા ઉત્તીર્ણ

|

May 23, 2023 | 4:22 PM

યુપીએસસીના પરિણામની સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાતીઓએ પણ સફળતાના શિખર સર કર્યા છે. જેમના નામ આ પ્રમાણે છે.

Breaking News : UPSCના પરિણામોમાં ગુજરાતીઓનો ડંકો, જાણો કેટલા ગુજરાતીઓ થયા ઉત્તીર્ણ

Follow us on

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ ફાઈનલનું પરિણામ (UPSC Final result) જાહેર કરવામાં આવ્યું છે. યુપીએસસીના પરિણામની સાથે ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાતીઓએ પણ સફળતાના શિખર સર કર્યા છે. જેમના નામ આ પ્રમાણે છે.

આ પણ વાંચો-Breaking News : ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ 25 મેના રોજ જાહેર થશે, બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આ છે UPSCના ગુજરાતના સફળ ઉમેદવાર

  1. ચિંતન દુધેલા
  2.  નયન સોલંકી
  3.  ઉત્સવ જોગાણી
  4.  અતુલ ત્યાગી
  5.  કાર્તિકેય કુમાર
  6.  ચંદ્રેશ શંખલા
  7.  આદિત્ય અમરાની
  8.  કેયુર પારઘી
  9.  મૌસમ મહેતા
  10. ભાવનાબેન વઢેર
  11. માનસી મીણા
  12.  મયુર પરમાર
  13.  દુષ્યંત ભેડા
  14.  પ્રણવ ગૈરોલા
  15.  વિષ્ણુ
  16.  કૌશીક માંગેરા

આ વર્ષે યુપીએસસી ટોપર્સની યાદીમાં ટોપ 10માં 6 છોકરીઓ છે. જ્યારે ઈશિતા કિશોરે સમગ્ર ભારતમાં ટોપ કર્યું છે. ઈશિતા કિશોર નવી દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની રહી છે. તેમણે અહીંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ઈશિતા પછી બીજા નંબર પર ગરિમા લોહિયા છે. જણાવી દઈએ કે હાલમાં UPSC દ્વારા ટોપર્સની યાદી બહાર પાડવામાં આવી છે. થોડા દિવસો પછી માર્ક્સ જાહેર થશે.

દેશમાં ટોપ 10માં 6 છોકરીઓ

  • રેન્ક 1- ઈશિતા કિશોર
  • રેન્ક 2- ગરિમા લોહિયા
  • ક્રમ 3- ઉમા હરતિ એન
  • રેન્ક 4- સ્મૃતિ મિશ્રા
  • રેન્ક 5- મયુર હજારિકા
  • ક્રમ 6- ગેહાના નવ્યા રત્ન
  • રેન્ક 7- વસીમ અહેમદ ભટ્ટ
  • રેન્ક 8- અનિરુદ્ધ યાદવ
  • રેન્ક 9- કનિકા ગોયલ
  • રેન્ક 10- રાહુલ શ્રીવાસ્તવ

UPSC CSEમાં 2 રેન્ક મેળવનાર ગરિમા લોહિયા બિહારના બક્સરની રહેવાસી છે. ગરિમા દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ છે. તેણે વાણિજ્ય અને એકાઉન્ટ્સને વૈકલ્પિક વિષય તરીકે લીધા હતા.

જ્યારે, હૈદરાબાદની સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક ઉમા હરાથી એન (રોલ નંબર 1019872)એ ત્રીજો ક્રમ મેળવ્યો છે. તેમણે વૈકલ્પિક વિષય તરીકે માનવશાસ્ત્ર પસંદ કર્યું હતું.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:05 pm, Tue, 23 May 23

Next Article