Breaking News: અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જોધપુર ,વેજલપુર સહિત વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ

બદલાયેલા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં રાત્રે વરસાદ શરૂ થયો હતો અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી

Breaking News: અમદાવાદમાં  ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જોધપુર ,વેજલપુર સહિત વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ
| Updated on: Mar 19, 2023 | 10:09 PM

બદલાયેલા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં રાત્રે વરસાદ શરૂ થયો હતો અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાની શરૂઆત થઈ હતી.  અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની  શરૂઆત થઈ  હતી.

ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે.  નારોલ, બાપુનગર,  જીવરાજ પાર્ક,  જોધપુર, શ્યામલ , શિવરંજની સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 9:46 pm, Sun, 19 March 23