
આવતીકાલે રામનવમીનો તહેવાર છે અને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રામનવીમીની રજાની માંગણી કરવામાં આવી હતી. જોકે રજા મંજૂર ન થતા હિન્દુ સગંઠનોએ આ અંગે વિરોધ નોધાવ્યો છે. વિરોધ કરીને ફોસ્ટાના પ્રમુખ ઉપર શાહી ફેંકીને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ફોસ્ટાની ઓફિસ સામે અલગ અલગ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
જોકે સંગઠનોના ઉગ્ર વિરોધને જોતા ફોસ્ટા દ્વારા રામનવમીની રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:08 pm, Wed, 29 March 23