Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

|

Mar 30, 2023 | 7:56 PM

અમદાવાદમાં વાતવરણમાં પલટો આવ્યો છે. જેમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

Breaking News : અમદાવાદમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
Ahmedabad Rain

Follow us on

અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.અમદાવાદ શહેર અને રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહત્વનું છે કે વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ  હતુ.ક્યાંક વરસાદી છાંટા પડી રહ્યા છે તો ક્યાંક ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.આગામી 24 કલાક સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

કેટલાક વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમની શક્યતા છે. તો ઉતર ગુજરાત, કચ્છ, જામનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.સતત કમોસમી વરસાદને પગલે હાલ ખેડૂતોની ચિંતા વધી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે પહેલાથી જ 29 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:15 pm, Thu, 30 March 23

Next Article