Breaking News: પાટણના વારાહી પાસે ગમખ્વાર અકસ્માત, 6થી વધુના મોત, ઇજાગ્રસ્તોને રાધનપુર ખસેડાયા

પાટણ વારાહી નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જેમાં જીપના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને આ અકસ્માતને પગલે સાંતલપુર હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો છે

Breaking News: પાટણના વારાહી પાસે ગમખ્વાર અકસ્માત, 6થી વધુના મોત, ઇજાગ્રસ્તોને રાધનપુર ખસેડાયા
patan big Accident
| Updated on: Feb 15, 2023 | 2:18 PM

પાટણ વારાહી નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જેમાં જીપના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને આ અકસ્માતને પગલે સાંતલપુર હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો છે.

 

પ્રાથમિક માહિતી અનુસાર જીપનું  ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો  હતો. અકસ્માત પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તોને  108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:40 pm, Wed, 15 February 23