ખેડા જિલ્લાના નડિયાદના ઉતરસંડામાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના ઘટી છે . જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે.
Ad
Nadiad Labour Death
Follow us on
ખેડા જિલ્લાના નડિયાદના ઉતરસંડામાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના ઘટી છે . જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે..ડ્રેનેજ લાઈન માટે ખોદકામ સમયે માટી ધસી પડતા 2 મજૂરો ડ્રેનેજમાં પડ્યા હતા. ઉતરસંડા રોડ પર ડ્રેનેજનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન માટી ધસી પડતા 2 મજૂરો ડ્રેનેજના ખોદવાના ખાડામાં દટાયા હતા.ફાયર વિભાગની ટીમે બંને મજૂરનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા.જેમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું